This download link is referred from the post: NIOS 10th Class (Secondary) Last 10 Years 2010-2020 Previous Question Papers || National Institute of Open Schooling
Firstranker's choice
આ પ્રશ્નપત્રમાં 31 પ્રશ્નો અને 8 છપાયેલાં પૃષ્ઠો છે.
--- Content provided by FirstRanker.com ---
Roll No.
રોલ નંબર
Day and Date of Examination
(પરીક્ષાનો વાર અને તારીખ)
Signature of Invigilators
--- Content provided by FirstRanker.com ---
(નિરીક્ષકની સહી)
GUJARATI
(ગુજરાતી)
(207)
Code No. 46/S/A/G
--- Content provided by FirstRanker.com ---
કોડ નં.
સામાન્ય નિર્દેશ :
- વિદ્યાર્થી તેનો રોલ નંબર પ્રશ્નપેપરના પહેલા પાને લખે.
- પહેલાં પ્રશ્નપેપરને ચેક કરી લેવું. પ્રશ્નપત્રમાં આપેલાં કુલ પાનાં અને પ્રશ્નોની સંખ્યા એટલી જ છે જેટલી પ્રથમ પાનાં ઉપર છે તે જોઈ લેવું અને પ્રશ્નો ક્રમવાર છે કે નહીં તે ચેક કરી લેવું.
- ઓબ્જેક્ટિવ પ્રશ્નોના વિકલ્પો દા.ત. (A), (B), (C) અથવા (D) માંથી જે ઉત્તર લખવો હોય તેને આપેલી ઉત્તર પુસ્તિકામાં લખવો.
- ઓબ્જેક્ટિવ પ્રશ્નોની સાથે બધા પ્રશ્નોના ઉત્તર નિર્ધારિત કરેલા સમયમાં આપવા. ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે અલગથી સમય નહીં આપવામાં આવે.
- ઉત્તર પુસ્તિકામાં નિર્દેશ કરેલ સ્થાન સિવાય બીજા કોઈ પણ સ્થાને રોલ નંબર તથા અન્ય ચિહ્ન લખવાથી પરીક્ષાર્થીને અયોગ્ય ઠરાવવામાં આવશે.
- પોતાની ઉત્તર પુસ્તિકા પર પ્રશ્નપેપરની કોડ સંખ્યા 46/S/A/G લખવી.
--- Content provided by FirstRanker.com ---
GUJARATI
(ગુજરાતી)
--- Content provided by FirstRanker.com ---
(207)
સમય : 3 કલાક
પૂર્ણાંક : 100
નોંધ :
- બધા પ્રશ્નો અનિવાર્ય છે અને પ્રત્યેક પ્રશ્નની સામે અંક આપેલા છે.
- વસ્તુનિષ્ઠ પ્રશ્નો માટે એક-એક અંક નિર્ધારિત છે.
- વસ્તુનિષ્ઠ પ્રશ્નોત્તર લખવા માટે વધારાનો સમય આપવામાં નહીં આવે. બધા પ્રશ્નો આપેલા સમયમાં એક સાથે કરવાના છે.
--- Content provided by FirstRanker.com ---
- કાનુડાએ કયું તોફાન નહોતું કર્યું તે જણાવો.
- શીકું ફોડવું
- ફર્નિચર તોડવું
- માખણ ઢોળવું
- માખણ ખાવું
- મારી વ્યાયામશાળામાં નાયકને શાનું નિમંત્રણ મળ્યું ?
- લગ્નમાં જવાનું
- જમવાનું
- રમવાનું
- વ્યાયામ કરવાનું
- નીચેના વિકલ્પોમાં સાચી જોડણી કઈ ? તે લખો.
- પરદિક્ષણા
- પૃદક્ષિણા
- પ્રદક્ષિણા
- પ્રદશિણા
- “એક પ્રશ્ન' પાઠમાં ન્યાય કરવા કોને બોલાવ્યાં ?
- મોટાભાઈને
- બાને
- બહેનને
- હીરાને
- “મુક્તક”ના કવિ કોણ છે ?
- મકરંદ દવે
- ઈશ્વર પેટલીકર
- ઝવેરચંદ મેઘાણી
- બરકત વિરાણી
- હોળીનો તહેવાર ઋતુમાં આવે છે.
- વસંત
- શરદ
- ગ્રીષ્મ
- હેમંત
- પતંગિયું અને ચંબેલીમાં કવિ કોને ઘેલી કહે છે ?
- રાણીને
- પતંગિયાને
- ચંબેલીને
- પરીને
- “સોયનું નાકું” પાઠમાં થયેલ સભામાં પ્રમુખ સ્થાન કોણે લીધું ?
- ભાઈબંધે
- નોકરે
- ચિત્રગુપ્તે
- નંદનંદન શેઠે
- પીળકના સ્વર માટે કઈ ઉપમા આપવામાં આવી છે ?
- ઓગળેલા માખણ જેવી
- મધમીઠી
- ચંદ્રની ચાંદની જેવી
- પ્રભાતનાં કિરણો જેવી
- વિનુ માંકડ કયા પ્રકારના નિષ્ણાત ફિલ્ડર હતા ?
- ગલીના
- સિલી પોઈન્ટના
- સિલિપ અને શોર્ટલેગની જગ્યાના
- ફાઈન લેગના
- “પુષ્પતણી પાંદડીએ” – અલંકાર ઓળખો.
- વર્ણાનુપ્રાસ
- ઉત્પ્રેક્ષા
- રૂપક
- ઉપમા
- ઉત્તરાયણ પછી સૂર્ય કઈ દિશા તરફ ગતિ કરે છે ?
- પૂર્વ
- પશ્ચિમ
- ઉત્તર
- દક્ષિણ
- નંદનંદન શેઠની સ્મૃતિમાં શું બનાવવાનું નક્કી થયું ?
- ઈમારત
- સ્મારક
- ચબૂતરો
- ચોક
- કવિએ “પરી” માટે કયું વિશેષણ વાપર્યું છે ?
- મલકંતી
- દમયંતી
- મહકંતી
- લાજવંતી
- અનાજના વેપારી કેટલું અનાજ વેચે છે ?
- કિલો-કિલો
- મણ-મણ
- પાંચ કિલો
- શેર-શેર
- ગાંધીજીને ટોળામાંથી કોણે બચાવ્યા ?
- નાથૂરામ ગોડસેએ
- નહેરુજીએ
- મિ. એસકમ્બેએ
- રૂસ્તમજીએ
- “પર્વતને ઊંચકનાર' માટે યોગ્ય શબ્દ બતાવો.
- પર્વતારોહક
- પર્વતધારી
- પર્વતાધિપતિ
- ગિરધારી
- કયા કવિનું ઉપનામ “સુન્દરમ્' છે ?
- નરસૈયો
- પ્રેમાનંદ
- ત્રિભુવનદાસ લુહાર
- નર્મદ
- “ઉર'નો સાચો પર્યાય શોધીને લખો.
- ઉદાર
- હૈયું
- કુરબાન
- મેરું
- “ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, તમારી”. પંક્તિ કયા કાવ્યની છે ?
- મન નો ડગે
- જૂનું પિયરઘર
- અદીઠો સંગાથ
- અતિજ્ઞાન
- (ક) નીચે આપેલા સવાલોના જવાબ આપો : (ગમે તે ત્રણ)
- શંકરલાલે કહેલા શબ્દોની દેવશંકર પર શી અસર થઈ હતી ?
- ગૌરી કોણ હતી ? તેણે પોતાનો કયો દાવો રજૂ કર્યો હતો ?
- શિયાળાની સવારનું વર્ણન “સૂર્યનું સેવન” પાઠના આધારે કરો.
- યાત્રાધામ પ્રયાગરાજનું મહત્ત્વ વર્ણવો.
- અખાડાના સંચાલકે લેખક વિશે શું-શું કહ્યું હતું ?
- (ખ) નીચે આપેલા સવાલોના જવાબ એક વાક્યમાં લખો : (ગમે તે ત્રણ)
- સૂર્ય કોની પાસે નાજુક બની જાય છે ?
- કુદરતમાં નવું ચેતન ક્યારે આવે છે ?
- મિ. ચેમ્બરલેને શા માટે તાર કર્યો હતો ?
- “મારી મા” પાઠની નાયિકાએ કઈ ડિગ્રી મેળવી હતી ?
- ચિત્રગુપ્તને નંદનંદન શેઠના કયા બે દુર્ગુણો જણાઈ આવ્યા ?
- (ક) નીચે આપેલા સવાલોના જવાબ લખો : (ગમે તે ત્રણ)
- “તડકો' કાવ્યનો મુખ્ય ભાવ સમજાવો.
- કાનુડાની બાળલીલાઓનું વર્ણન કરો.
- અખાએ “છપ્પા'માં ક્યાં ત્રણ દાંભિક આચરણો કહ્યા છે ?
- “કોણ” કાવ્યના આધારે પ્રકૃતિમાં ઈશ્વર કયા-કયા રૂપે વસેલો છે ? સ્પષ્ટ કરો.
- “જગત નાગરિક” શબ્દ દ્વારા કવિ શું સૂચવે છે ?
- (ખ) નીચે આપેલા સવાલોના જવાબ એક વાક્યમાં લખો : (ગમે તે ત્રણ)
- “અવસાન-સંદેશ” કાવ્યમાં કવિ જગતનો કયો નિયમ દર્શાવે છે ?
- ચંબેલી પતંગિયા પાસે શું માંગે છે ?
- તડકાને કોના જેવો અટલ કહ્યો છે ?
- કવિના સૂતેલા મનને કોણ જગાડી ગયું ?
- “એ લોકો” કાવ્યના કવિને શું થવું છે ?
- (ક) નીચેનાં વાક્યો કોણ કોને કહે છે ? (ગમે તે ત્રણ લખો)
- “ઓ હો ! આ કોલાહલ શો ? યુરોપનું યુદ્ધ ભજવો છો કાંઈ ?”
- “તમારે ગામથી કોઈ બાઈ આવ્યા છે. એ તમારા પાડોશણ છે ?”
- “તમે તો કાળાબજાર સંહારક સમિતિમાં હતાં, ખરું ને ?”
- “ફ્રેન્ચ સાહેબ, કૂદશો નહિ, આ ટાવર ક્યાં ઈંટોનો બનાવ્યો છે.”
- “કીર્તિ તો મને એટલી મળી કે મારે એને ખરીદવા જવું નહોતું પડતું.”
- (ખ) ગમે તે બે કાવ્યપંક્તિઓનું ભાવસૌંદર્ય સ્પષ્ટ કરો :
- “ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે, પાછા ફરી ન આવશે તડકા વસંતના.”
- “હરિ કૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી.”
- “તગતગતો આ તડકો, ચારે કોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો.”
- મુદ્દાસર ઉત્તર લખો : (ગમે તે બે)
- “સોયનું નાકું” શીર્ષકની સાર્થકતા.
- નાયક અને પહેલવાન વચ્ચેની કુસ્તીના દાવપેચ.
- “ઈંટોએ મારા જીવનમાં સાત રંગ પૂર્યા છે”; વિધાનનો મર્મ સમજાવો.
- ગમે તે એક વિષય પર આશરે ૨૦૦ શબ્દોમાં નિબંધ લખો :
- મારા શૈશવનાં સંસ્મરણો
- વૃક્ષોનું જતન, આબાદ વતન
- ઉનાળાની બપોર
- લોખંડી મહાપુરુષ ઃ સરદાર પટેલ
- જીવનમાં રમતગમતનું મહત્ત્વ
- તમારી નાની બહેનને અભ્યાસનું મહત્ત્વ બતાવતો પત્ર લખો.

અથવા
તમે રહો છો તે વિસ્તારમાંથી ગંદકી દૂર કરવા તમારા શહેરની મ્યુનિસિપાલિટીના મુખ્ય અધિકારીને સંબોધી અરજી લખો.
- ગમે તે એકનો વિચાર-વિસ્તાર કરો :
--- Content provided by FirstRanker.com ---
- આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.
- સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.
- નીચેનો ગદ્યખંડ ધ્યાનથી વાંચો અને આપેલા પ્રશ્નોના ઉત્તર લખો :
ગદ્યખંડ :
સ્ત્રીઓને પોતાનાં કામકાજમાં વ્યવસ્થા રાખવાની ટેવ તથા સર્વ વ્યવહારમાં દૂરંદેશીપણું એ ગુણ ઘણા ઉપયોગી છે. તે ઉપરાંત કરકસરની ટેવ પણ અમૂલ્ય છે. એ સર્વ જેથી વધે તેવા શિક્ષણનો તેને ઘણો ઉપયોગ હોવા છતાં સ્ત્રી-પુરુષ બંનેના વ્યાપાર સાધારણ રીતે જ જુદા હોવાથી સ્ત્રી- પુરુષનાં શિક્ષણ અમુક વય સુધી એક હોઈ શકે, પણ પછી તે જુદું પડવું જોઈએ. સુશિક્ષિત માતાઓ આ પ્રમાણે પેદા થાય છે. તેમ થવાથી દેશની ઉન્નતિનાં બીજ રોપાય છે. જે-જે દેશ પાયમાલ થયા છે તે-તે દેશમાં સ્ત્રી શિક્ષણ ઉપર લોકોએ ધ્યાન ન આપવાથી તેમ થયું છે, માટે સ્ત્રીની ઉન્નતિમાં જ સર્વની ઉન્નતિ છે એમ જાણી જેમ બને તેમ દેશમાં સ્ત્રીસન્માનની વૃદ્ધિ થાય એવો પ્રયત્ન સર્વેએ કરવો જોઈએ.
--- Content provided by FirstRanker.com ---
પ્રશ્નો :
- સ્ત્રીઓની કઈ ટેવ અમૂલ્ય છે ?
- સુશિક્ષિત માતાઓ કેવી રીતે પેદા થાય છે ?
- કયા દેશો પાયમાલ થાય છે ?
- સુશિક્ષિત માતાઓ પેદા થવાથી શું થાય છે ?
- ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
--- Content provided by FirstRanker.com ---
- એક કૉલોનીમાં 600 વ્યક્તિઓ રહે છે. તેમાંથી 300 વ્યક્તિઓ નોકરી કરે છે, 150 વ્યક્તિઓ પોતાનો વ્યવસાય કરે છે, 75 વ્યક્તિઓ નાના-મોટા દુકાનદારો છે અને બાકી રહેલા દૈનિક રોજી પર જતાં મજૂરો છે. આ વર્ગીકરણને ટકાવારીમાં વર્તુળ આલેખ દ્વારા રજૂ કરો.
- સૂચના મુજબ લખો :
- વિરુદ્ધાર્થી લખો : (ગમે તે બે)
પાપ, સહિષ્ણુ, આથમે, દયાળુ
--- Content provided by FirstRanker.com ---
- સમાનાર્થી લખો : (ગમે તે બે)
વાદળ, રવિ, ભયાનક, ધ્વનિ
- સંધિ કરો : (ગમે તે બે)
પૂર્ણ+આહુતિ, સુ+આગત, પ્રતિ+એક, તત્+ગુણ
- રૂઢિપ્રયોગોના અર્થ લખો : (ગમે તે બે)
--- Content provided by FirstRanker.com ---
અવળા ધંધા કરવા, મૂછે તાવ દેવો, નબળી રગ હાથ આવવી, મનમાં વસી જવું.
- શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : (ગમે તે બે)
જે સૌને સમાન દૃષ્ટિએ જુએ,
કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ,
વડની ડાળીમાંથી ફૂટીને લટકતું મૂળ
--- Content provided by FirstRanker.com ---
- નીચેના મુદ્દા ધ્યાનપૂર્વક વાંચી તે પરથી વાર્તા લખો :
એક શિલ્પી
મૃત્યુની આગાહી
પોતાના જ જેવાં છ પૂતળાં બનાવવાં
યમદૂતનું આગમન
--- Content provided by FirstRanker.com ---
મૂંઝવણ – યુક્તિ
“હા, એક ભૂલ કરી છે” એમ બોલવું
શિલ્પીનો પ્રશ્ન, “કઈ ભૂલ ?”
'બસ આ જ ભૂલ'
શિલ્પી પકડાઈ જવો
--- Content provided by FirstRanker.com ---
ઉપદેશ.